THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE- RAJKOT
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ
અ.નાં. | ચાર્જીસના પ્રકાર | એકમ | દર રૂ।. | કોણ આપે |
---|---|---|---|---|
A | માર્કેટ ફી | |||
(અ) | અનાજ બજાર વિભાગ દરેક નિયંત્રીત ખેત જણસી |
દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
(બ) | ફુલ બજાર વિભાગ દરેક પ્રકારના ફુલ |
દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
(ક) | ઘાસચારા વિભાગ દરેક પ્રકારના લીલા/સુકા ઘાસ |
દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૫૦ | ખરીદનાર |
B | યુઝર્સ ચાર્જીસ | |||
નિયંત્રણમાં ન હોય તેવી ખેત પેદાશો | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૦૦.૮૦ | ખરીદનાર | |
C | કમીશન | |||
(અ) | અનાજ બજાર વિભાગ | |||
૧ | તેલીબિયાં, કપાસ | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૨૫ | ખરીદનાર |
૨ | જીરૂ | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૫૦ | ખરીદનાર |
૩ | અનાજ, કઠોળ, ઈસબગુલ , ધાણા | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૧.૫૦ | ખરીદનાર |
૪ | મરચા, ગોળ તથા લસણ | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૨.૦૦ | ખરીદનાર |
(બ) | શાકભાજી વિભાગ | |||
દરેક નિયંત્રિત શાકભાજી , ફળફળાદી, મસાલા તેજાના | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૭.૦૦ | ખરીદનાર | |
(ક) | ફુલ બજાર વિભાગ | |||
દરેક પ્રકારના ફુલ | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૫.૦૦ | ખરીદનાર | |
(ડ) | ઘાસચારા બજાર વિભાગ | |||
દરેક પ્રકારના લીલા/સુકા ઘાસ | દર રૂ।. ૧૦૦ ની કિંમત ઉપર | ૫.૦૦ | ખરીદનાર |