
THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE- RAJKOT
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ
તોલાઇ મજુરીના દરોની વિગત દર્શાવતુ પત્રક (તા.01.03.2020 થી અમલમા)
અનાજ વિભાગ - મુખ્ય યાર્ડ
અ.નાં. | જણસીનુ નામ | તોલાઇ ધારણ મુજબ લુઝ | ગાડી ઉતરાઇ દાગીને | ફેરીયા ભરાઇ ધારણ ઉપર ઠલવાઇ સાથે | ફેરીયા ઉતરાઇ સીલાઇ સાથે ગાડી ભરાઇ |
---|---|---|---|---|---|
1 | અનાજ,કઠોળ, તલ, એરંડા, રાયડો. | 20 Kg = રૂ।. 00.80 | 100 kg = રૂ।.3.50 50 kg = રૂ।.2.40 |
રૂ।.00.88 | 80/100 kg = રૂ।.9.90 |
2 | મગફળી | 15/20 Kg = રૂ।. 1.38 | દાગીને રૂ।.1.90 | રૂ।.1.38 | દાગીને રૂ।.5.75 |
3 | લસણ | 20/25 Kg = રૂ।. 1.65 | 100 kg = રૂ।.3.50 50 kg = રૂ।.2.40 |
રૂ।.1.65 | દાગીને રૂ।.4.95 |
4 | ધાણા,જીરુ | 20 Kg = રૂ।. 00.88 | 100 kg = રૂ।.3.50 50 kg = રૂ।.2.40 |
રૂ।.00.88 | દાગીને રૂ।.4.68 |
5 | કપાસ | 20 Kg = રૂ।. 1.43 | 100 kg = રૂ।.1.76 | રૂ।.1.43 | - |
5 | મરચા સુકા | 20 Kg = રૂ।. 1.43 | 100 kg = રૂ।.1.76 | રૂ।.1.43 | દાગીને રૂ।.5.78 |
- | કોણ આપે | ખરીદનાર | વેચનાર | ખરીદનાર | ખરીદનાર |
અનાજ વિભાગ
અ.નાં. | જણસીનુ નામ | પડતર પાલો ભરાઇ, ઢગલોકરી ખાપમારી કોથળા ભરી તોલ કરી સીલાઇ કરી ગાડી ભરાઇ સહિતના | કોથળા સરાઇ |
---|---|---|---|
1 | અનાજ,કઠોળ, તલ, એરંડા, રાયડો. | 100 kg = રૂ।.23.10 80 kg = રૂ।.22.00 60 kg = રૂ।.20.90 |
80/100kg = રૂ।.9.35 |
2 | મગફળી | -- | દાગીને રૂ।.5.78 |
3 | લસણ | -- | દાગીને રૂ।.5.78 |
4 | ધાણા,જીરુ | 60 Kg = રૂ।. 20.90 | દાગીને રૂ।.5.78 |
5 | મરચા સુકા | -- | દાગીને રૂ।.5.78 |
5 | કપાસ | -- | સરાઈ 20 kg = રૂા.2.7૦ સીધી ગાડી ભરાઈ = રૂા.2.53 પાલેથી ગાડી ભરાઈ રૂા.3.47 દુકાનેથી પ્લેટફોર્મ સરાઈ ૨૦kg = રૂા.4.62 |
શાકભાજી વિભાગ
અ.નાં. | જણસીનુ નામ | એકમ | તોલાઇ કાંટે ચડાવવાના કઢાઇ ના | ગાડી ઉતારાઇ | ગાડી ભરાઇ |
---|---|---|---|---|---|
1 | દરેક પ્રકારના લીલા શાકભાજી | પેટીના/બાચકાના | રૂ।.2.25 | રૂ।.2.25 | રૂ।.2.25 |
2 | દરેક પ્રકારના લીલા શાકભાજી | ગુણીનાકટાના 50 kg | રૂ।.3.30 રૂ।.2.80 |
રૂ।.3.30 રૂ।.2.80 |
રૂ।.3.30 રૂ।.2.80 |
3 | ડુંગળી સુકી અને બટેટા | ગુણીનાકટાના 50 kg | રૂ।.3.30 રૂ।.2.80 |
રૂ।.3.30 રૂ।.2.80 |
રૂ।.3.30 રૂ।.2.80 |
- | કોણ આપે | ખરીદનાર | વેચનાર | ખરીદનાર | ખરીદનાર |