THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE- RAJKOT
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ
બજાર સમિતિ રાજકોટે નીચે જણાવેલ જણસીઓને નિયંત્રણમાં લીધેલ છે.
અનાજ વિભાગ
- ૧.ઘઉં
- ૨.બાજરો
- ૩.જુવાર
- ૪.ડાંગર (છડેલી અને છડ્યા વગરની)
- ૫.કપાસ (લોઢેલો અને લોઢ્યા વગરનો)
- ૬.મગફળી (ફોલેલી અને ફોલ્યા વગરની)
- ૭.મરચા સુકા
- ૮.લસણ
- ૯.મકાઇ
- ૧૦.ચણા
- ૧૧.તલ-તલી
- ૧૨.એરંડા
- ૧૩.રાય
- ૧૪.મેથી
- ૧૫.તુવેર
- ૧૬.અડદ
- ૧૭.મગ
- ૧૮.વાલ
- ૧૯.વટાણા
- ૨૦.ચોળા
- ૨૧.મઠ
- ૨૨.કળથી
- ૨૩.રાજગરો
- ૨૪.ધાણા
- ૨૫.ઇસગબુલ
- ૨૬.જીરૂ
- ૨૭.ગુવાર બી
- ૨૮.રજકો બી
- ૨૯.વરિયાળી
- ૩૦.અજમો
- ૩૧.સૂર્યમુખી બીજ
ફુલ વિભાગ
દરેક પ્રકારના ફુલ
લીલાસુકા ઘાસચારા વિભાગ
લીલો ઘાસ ચારો
- ૧.રજકો
- ૨.મકાઇ
- ૩.જુવાર
- ૪.બાજરી
- ૫.ચોળી
- ૬.શેરડીના આગરા
- ૭.ગાજરના લોદર
- ૮.ગુવાર
- ૯.ચાણા
- ૧૦.લીલુ ઘાંસ
સુકો ઘાસ ચારો
- ૧.બાજરાની કડબ
- ૨.જુવારની કડબ
- ૩.મગફળીનો પાલો
ઘાસઃ
- ૧.વીડીના ઘાસ
- ૨.કમોદના પરાળ
પશુ બજાર વિભાગ
૧.ગાય, ૨.ભેંસ, ૩.બળદ, ૪.બકરા, ૫.ઘેટાં