 |
ફોટો ગેલેરી |
 |
|
|
|
|
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ |
| શ્રી કમિશ્નર સાહેબ, રાજકોટ વિભાગ, ગુજરાત રાજ્ય, રાજકોટના જાહેરનામા નંબરઃ એમ.કે.ટી./૩. જો ડબલ્યુ/ એસ.૧૭૯/ તા.૭.૨.૧૯૬૪ થી રાજકોટ જીલ્લાના રજકોટ તાલુકાને બજાર વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ,ત્યાર બાદ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ એન્ડ રૂરલ ફાયનાન્સ,ગુજરાત રાજ્ય, અમદાવાદના જાહેરનામા નંબરઃ બનણ/૩૪/ડી તા.૧૨.૧૨.૧૯૬૬ થી ઉપરોક્ત બજારવિસ્તારમાં રાજકોટ જીલ્લાના પડધરી તથા લોધીકા તાલુકાઓનો સમાવેશ કરી બજાર વિસ્તારને વિસ્તારવામાં આવેલ, |
| |
| નાયબ સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ ,સચિવાલય, ગાંધીનગર તરફથી તેઓશ્રીના જાહેરનામાં નાં. જીએચકેએચ /૩૯/૨૦૦૬/ એપીએમ/૧૦૯૯/૨૭૮/ગ તા.૨૪મી જુલાઇ ૨૦૦૬ થી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ,૧૯૬૩ ની કલમ પર અને કલમ ૫ હેઠળ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,રાજકોટના બજાર વિસ્તારને બે જુદા જુદા વિસ્તારઃ-(૧) રાજકોટ-લોધીકા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને (૨) પડધરી તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં વિભાજીત કરેલ કોઇ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાને શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના બજાર વિસ્તારમાંથી છુટો કરવામાં આવેલ છે. બજાર ધારાનો અમલ તા.૧.૧૦.૧૯૬૬ થી કરવામામ આવેલ છે. |
| |
| |
|
|
| |
 |
Map of APMC |
 |
|
|
| |
|
|
|
|