THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE- RAJKOT
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટ

શ્રી કમિશ્નર સાહેબ, રાજકોટ વિભાગ, ગુજરાત રાજ્ય, રાજકોટના જાહેરનામા નંબરઃ એમ.કે.ટી./૩. જો ડબલ્યુ/ એસ.૧૭૯/ તા.૭.૨.૧૯૬૪ થી રાજકોટ જીલ્લાના રજકોટ તાલુકાને બજાર વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ,ત્યાર બાદ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ એન્ડ રૂરલ ફાયનાન્સ,ગુજરાત રાજ્ય, અમદાવાદના જાહેરનામા નંબરઃ બનણ/૩૪/ડી તા.૧૨.૧૨.૧૯૬૬ થી ઉપરોક્ત બજારવિસ્તારમાં રાજકોટ જીલ્લાના પડધરી તથા લોધીકા તાલુકાઓનો સમાવેશ કરી બજાર વિસ્તારને વિસ્તારવામાં આવેલ,

બજાર ધારા અમલ તા.૧.૧૦.૧૯૬૬ થી કરવામાં આવેલ છે.

નાયબ સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ ,સચિવાલય, ગાંધીનગર તરફથી તેઓશ્રીના જાહેરનામાં નાં. જીએચકેએચ /૩૯/૨૦૦૬/ એપીએમ/૧૦૯૯/૨૭૮/ગ તા.૨૪મી જુલાઇ ૨૦૦૬ થી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ,૧૯૬૩ ની કલમ પર અને કલમ ૫ હેઠળ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,રાજકોટના બજાર વિસ્તારને બે જુદા જુદા વિસ્તારઃ-(૧) રાજકોટ-લોધીકા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને (૨) પડધરી તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં વિભાજીત કરેલ હોય રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાને શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના બજાર વિસ્તારમાંથી છુટો કરવામાં આવેલ છે.

ત્યાર બાદ નાયબ સચિવ શ્રી, કૃષિ અને સહકાર વિભાગ તા ૧૬-૦૨-૨૦૧૦ ના જાહેરનામા ક્રમાંક:જીએચકેએચ /૦૩/૨૦૧૦/એસસીએ/૧૨/૨૦/એસસીએ/૬૫/ગ- થી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના બજાર વિસ્તારમાં પડધરી તાલુકાનો પુનઃ સમાવેશ કરવામાં આવેલ છે.

નિયામક શ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી પ્રસિદધ કરવામાં આવેલ જાહેરનામા નંબર ઈ /ખસ/૨૦૧૪/બનણ/૦૧/સ-૪/૯૨૩/૧૪ તા.૩.૬.૨૦૧૪ મુજબ:- શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાજકોટના બેડી ખાતે બંધાયેલ નવા બંધાયેલ માર્કેટ યાર્ડ ને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટ યાર્ડ તરીકે અને હાલ જુના માર્કેટ યાર્ડને શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

Agri Gujarat Guj State Wide Area Network Vibrant Gujarat Soil Health Card Agriculture & Processed Food Products Export Development Authority National Seeds Corporation Ltd

  Check Daily Rates
કિંમતો રૂ. પ્રતિ 20 Kg
અનાજ ન્યુનતમ મહત્તમ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
પૂર્વ ચેરમેનશ્રીઓ ની નામાવલી
પૂર્વ ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓ નામાવલી જોવા માટે ક્લિક કરો
View all
ચેરમેનશ્રીનું નિવેદન
ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા
Read Statement